પૃષ્ઠ:Purnima.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૩૫
 

અંક બીજો : ૩૫ મેઢે છે. ઉપરથી એક ખાઈ લજાવતી નીચે ઊતરે છે. ] રજની : બહેન ! જાનકીદેવીનુ ધર કાં આવ્યું ? [બાઈ હસે છે. બંને ભાંઠા પડે છે. પાગલ પાછળ આવે છે. ] પાગલ : નયે લગતે હૈ। ? યહાં તેા સબ જાનકી હૈ ! તુમ્હારી જાનકી કા કચા નામ હૈ? ! લજાવતી : કચા બકવાસ કરતા હૈ ! આઈએ બાખુળ ! બતાતી હું. [ ચાલવા ાય છે. પાગલ રશકે છે. ] પાગલ : ઠહેરા, જનાબ ! યહાં ફ્રસ જાગે, અવિનાશ : અમે તે। સંગીત સાંભળવા આવ્યા છીએ, ભાઈ ! પાગલ : હાં, મેરે યાર ! યહાં પહેલે સબ સંગીત સુનને આતે હૈ, મગર કુછ પાતે નહીં. દિલ ઔર દૌલત ગવાં કર જાતે હૈ. કુછ નહિ પાયા...દિલ તા ગવાયા. જાલિમ તેરે લિયે, ” લાવતી : ચુપ રહે, પાગલ ! પાગલ : લેા, ચુપ હૈ। ગયા. બસ ? kr [પાગલ બેસે છે. નારાયણી જમણી બાજુથી આવે છે અને રજની-અવિનાશને જોઈ ડધાઈ જાય છે. દૂરથી એમને જોયા કરે છે. ] લજાવતી : ( પાનની દુકાને જઈ) ભૈયાજી ! તીનપાન દેના, મસ્ત મસાલા. બાપુજી ! પાન ખાગે ન ? રજની : પાન તા કાઈ કાઈ વાર ખાઈ લઈએ છીએ. કેમ અવિનાશ ? અવિનાશ : હા જી; કાઈ વાર. (ભૈયા આંખ મારે છે)

[નારાયણી ધીરે ધીરે વાત સાંભળવા નજીક આવે છે. )