પૃષ્ઠ:Purnima.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૪૫
 

3 અ’ ખીજો : ૪૫ એક ક્ષણની નિÖળતા જીવનમાં દાવાનળ પ્રગટાવશે,ભ અવિનાશ આગ હાલવવી હોય તે। આગમાં પડવું જોઈએ ! રજની : ચાલે! ત્યારે પડેા આગમાં !...પણ એ...ઊભા રહે; જ નહિ કાલ પર રાખીએ. ser==1) [ હાથ પકડી ચાલવા લાગે છે. મહેફિલમાંથી છૂટેલાં ખીન માણસા પણ એમની સામે જોતાં, ૧ વાતા કરતાં પસાર થાય છે. પાગલ ઊભા થઈ અવિનાશને રાકતાં ] PAY k ના... પાગલ : કથું સરકાર ! ચિલ્લાત કર્યું હા ? માશુક રૂઢ ગઈ કા ? અજી ! ચે રૂડના મનાના તામૌજ હૈ! “ રૂપે એ...પ્યારી સર્નિયાં, હમસે રૂ। ના...’ ( અવિનાશ-રજની ચાલ્યા જાય છે. ) ગયે ?...અચ્છા પ્યારે, હમારી કૌન સુનતે હૈ? મેં તા પાગલ ઠહરા...લેકિન યે શિયાને લેગ ઈસ પાગલ- ખાનેમે કહ્યુ આતે હૈ, મેરી સમજમે નહીં આતા ! ww A pu [ સામેની ગલીમાં ચાલ્યા જાય છે. ] [ દશ્ય : જાનકીના ઘર તરફ એરડામાં હેરફેર 17][8] થતી હેાય છે. રાજેશ્વરી તાનપૂરા લઈ પાછળની ગૅલૅરીમાં ઉત્સુકતાથી જોઈ રહી છે. ઉસ્તાદે સારંગી-તબલાં બાંધવામાં, ગાઠવવામાં પડયા છે. ખીજી ખાઈ ચીજવસ્તુઓ લે-મેલ કરે છે. ત્યારે જ પાછલા છજામાં એકી છે. પદ્મનાભ, કીકા- શેઠ ને જાનકીબાઈ ખગ્લેંડમાં બેઠાં છે. પદ્મનાભ ન્નેનકીને દરવાજા તરફ લઈ જતાં ] પદ્મનાભ : ચાલે ત્યારે, જાનકીબાઈ ! રા લઈ લઈએ. અને આપણી પેલી વાત.... હસે છે. )