પૃષ્ઠ:Purnima.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ત્રિવેણી સગમ સ્વ. શ્રી રમણભાઈ દેસાઈ એ મારા ગુરુ બધુ હતા. છેલ્લાં પચીસ-ત્રીસ વર્ષના ગાળામાં સામાજિક, વ્યાવહારિક, સાહિત્યકીય વિષયા પ્રત્યે અનેક વાર મેં એમની પાસે મા દર્શાન માગ્યું હતુ ને એમણે નિખાલસતાથી ભરેલા સદ્ભાવ અને મમતાથી એ આપ્યું હતું. એ વિદ્વાન હતા, સજ્જન હતા, જગતમાત્ર તરફ સદ્ભાવથી ભરેલા હતા. એમના ઋણનો સ્વીકાર કરવા એ પણ જીવનના એક આનંદ છે. એમની અસર

અમર કૃતિ ‘પૂર્ણિમા ’, ગુજરાતી સાહિત્યમાં જેમ શ્રી રમણભાઈનું સ્થાન અનેાખું છે તેમ ‘ પૂર્ણિમા ’નું સ્થાન પણ એટલુ જ અનેખુ’ છે. ગુજરાતી સાહિત્યના ગણ્યાગાંઠયા અમર પ્રથામાં ‘પૂર્ણિમા ’નું સ્થાન બહુ ઊંચું છે. પ્રાધ્યાપક વિષ્ણુકુમાર વ્યાસ એમ.એ.,બી.ટી., સિદ્ધાર્થ કોલેજ ઑફ કામના ગુજરાતીના પ્રાધ્યાપક. મારે મન તે એ આજ વર્ષોથી ‘ વિષ્ણુ’ જ જ છે જ રહેશે. × વર્ષોથી એ જાણે મારી જ સંસ્થા હોય કર્યું છે. એના સભ્યો અને કલાકારા વચ્ચે એક અવિભક્ત કુટુંબની જ ભાવના રહી છે. એની પ્રગતિ અને યશને માટે એનાં અંગભૂતા ગમે તેવા આત્મભાગ આપવામાં પાછાં પડયાં નથી. દસબાર એમ મને લાગ્યા .