પૃષ્ઠ:Purnima.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૬૫
 

અવિનાશ : મારે પત્ની નથી; હું પરણેલેા જ નથી. રાજુ : આપનું નામ ? અવિનાશ : અવિનાશ ! [ એકદમ ઝણઝણાટ, આનંદપ્રેરકસિતાર વાગે છે. રાજુના મુખભાવ આનંદપૂર્ણ બલાતા જાય થાડી વારે નીચે જોઈ ધીમેથી પૂછે છે. ] છે. 6. રાજુ ( શરમાઈ ) મીઠું નામ છે; પ્રભુના લક્ષણનું સૂચક છે. ( મ્'ઝાતી, પૂછુ ન પૂછ્યું તેમ વિચારી, ધીમેથી ) આપ 15કચારે પરણશે ? અવિનાશ : મારે પરણવું જ નથી. રાજુ : કેમ ? અવિનાશ : હુ' લગ્નમાં માનતા નથી. અ’ક બીજો : ૬૫ રાજુ એટલે ? અવિનાશ : એ કૃત્રિમ સબધ માણુસને કેદી બનાવે છે. રાજુ : ન સમજાયુ', અવિનારા : તમને નહિ સમજાય. રાજુ : કારણ ? અવિનાશ : તમે સ્વતંત્ર છે. રાજુ : કાણે કહ્યુ’ ? અવિનાશ : હુ એમ ધારું છું. રાજુ : તમે ખાટુ ધારા છે; અમારા સરખું ખાનુ કાઈ જ ભાગવતું નથી. અવિનાશ : ૬૬માંથી છૂટતાં તમને કાણુ રાકે જે? પુ પ્ રાજુ : તમે... અવિનાશ : શુ ?..….….... રાજુ : વગર પરણ્યે અમને ભાગવવા ઇચ્છતા પુરુષો. પછી તે તમે હૈ। । ખીન્ન !