પૃષ્ઠ:Purnima.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬:પૂર્ણિમા
 

૬૬ : પૂર્ણિમા ઃ અવિનાશ : નહિ...નહિ...હુ. તા આપને પુજા રાજુ : મારે પૂજ ન ોઈએ; હું તા લગ્ન માગું છું. અવિનાશ ! પણ લગ્નના સિદ્ધાંતથી તા હું વિરુદ્ધ છું. 15148 રાજુ : ત્યારે મારી એક વિનંતી માનશેા ? અવિનાશ ઃ શી ? રાજુ : આપ ફરી અહીં ન આવશે. અવિનાશ ઃ બધાંને ના છે કે મને એકલાને જ ? રાજુ : તમને એકલાને જ. અવિનાશ : તા કયે રસ્તે હું આપને મળળ શકું? રાજુ : મારી એક શરત છે. એ શરત જે પાળે તે મને સદા ય જોયા કરે. અવિનાશ : શી શરત છે? રાજુ : લગ્ન કરવુ’, પણ કદી મારે ૫ કરવા નહિ. [ અવિનાશ સ્તબ્ધ ] કા [ એ જ વખતે અદરનું બારણું ઢાકાય છે; ખેંચાર ગાળા સંભળાય છે. ] જાનકી : રાજુ | બારણું ખેાલ...રાજુડી ! ખેાલે છે કે નહિ ! હલકટ ! ન તે મરી ગઈ સમજજે. ખેાલ ! ( ખડખડાટ ) [રજનીગૅલૅરીમાંથી નજીક આવે છે ને બારણા

  • જય છે. ]

JAGA રાજુ : ખાલશે। નિહ ભાઈ ! રજની : અંદર કાણુ છે ? રાજુ : જાનકી–મારી મરી ગયેલી મા... અવિનાશ : તા બારણું ખાલા ને ?... રાજુ : આજની રાત નહિં; સવારે ખાલીશ,