પૃષ્ઠ:Purnima.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૬૭
 

અ’ ખીજો : ૬૭ [ પાછે ખડખડાટ...ગાળા...કીકારોઠને તેને રોકતા અવાજ આવે છે. ] કીકારોઠ : રહેવા દે ને જાનકીબાઈ ! અવિનાશ : અંદર ખીજુ કાણુ છે ? ઃ આપણે નિરાંતે વાતા કરશુ. રાજુ : કીકાશે. રજની : તે બન્નેને અંદર કેમપૂર્યાં છે ? રાજુ : ( હસતાં ) અમસ્તાં જ [ વળી બારણાં ઢાકાય છે...ગાળેા... ] રાજુ : આપ હવે નવ. અવિનાશ : પણ હુ… જે માટે આવ્યા હતા તે તેા ભૂલી જ ગયેા... રાજુ : આપ શા માટે આવ્યા હતા ? અવિનાશ : એકતા આપના ઉપકાર માનવા. રાજુ : શાના ? અવિનાશ : તે દિવસે મારી આંગળીએ પાટા બાંધી આપ્યા તેના. રાજુ : એમાં વળી ઉપકાર શાને ? અવિનાશ : અને ખીજું આપની ક્ષમા માગવા... રાજુ : તે શા માટે ? અવિનાશ : પુરુષાતની શરમભરી વણૂક માટે. રાજુ : તમે ! તમે કયાં અપમાન કરે છે ? અવિનાશ : આખી પુરુષાતિના પ્રતિનિધિ બની હું તમારી માફી માગવા આવ્યો છું. રાજુ : ( થાડી વાર વિચાર કરી રમતિયાળ રીતે) માફી આપીશ, કાઈક દિવસે... અવિનાશ : આજે નહિ ? રાજુ : થાડું દેવું તા રહેવા દે ! અવિનાશ : શા માટે ?