પૃષ્ઠ:Purnima.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અક ત્રીજો [ દશ્ય : અંક પહેલા પ્રમાણે. સાંજના છના સાય. મંદિરમાંથી પૂજારીનું ભજન સંભળાય છે] પદ ઘુંઘરુ' બાંધ મીરાં નાચી રે... [ એક બાજુ આનંદપ્રેરક ભજન ભક્તિભાવપૂર્ણ સ્વરે સંભળાય છે, તો ખીજી બાજુ નિરાશ ચહેર રાજેશ્વરી સફેદ વસ્ત્રોમાં છૂટા વાળ સાથે હાથમાં ફૂલછાબડી લઈ ધીમે પગલે ફૂલ વીણુવા નીચેની કથારી પાસે ઊતરે છે. ગીત દરમિયાન તેની હલનચલનની ગતિ ચાલુ રહે છે. ગીત પૂરુ થતાં નીચેને પહેલે પથિયે બેસી જાય છે. શિવનાથ ગાતા ગાતા બહાર પૃષ્ઠભાગમાં આવે છે. ] [ આ ગીત દરમિયાન નારાયણી સામે ફૂટપાથ પરથી ગીત સાંભળે છે, તથા રાજુને ધારીધારીને જોયા કરે છે. શાસ્ત્રીજી બહાર આવતાં નારાયણી- ન પુકારે છે. ] e શાસ્ત્રીજી : નારાયણી ! [નારાયણી નાસી જાય છે. રાજુ ચમકે છે; પછી શાસ્ત્રીજી તરફ નજર એના પર પડે છે ] કરે છે. ત્યાં શાસ્ત્રીજીની શાસ્ત્રીજી : પેટા ! કેમ અહી’ બેસી ગઈ છે ?