પૃષ્ઠ:Purvalap1.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બીજી સખી સખી? શું તારું રૂપ રચ્યું તાતે અનૂપ! જીવન જંગમાં! પહેલી સખી અહો! શોભે શો આજ સુંદરીનો સમાજ, બને અંતરનો પાજ, સરે સ્વર્ગે અવાજ; સખી! કાંતા શિરતાજ સમી દીપતી! કાંતા ફરંતાં, સરંતાં, તરંગે તરંતાં, કલાઓ કરંતાં, સુભર્ગો ભરંતાં! ભરી ભરતી હૈયાની ગહન ગંગમાં હો સખી! રમીએ