આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪:પુષ્પોની સૃષ્ટિમાં
જગતમાંથી જમને, જમના પડઘા-પડછાયાને ભગાડવો હોય તો અમને તમારાં રાજપાટ, તમારા વેપાર, અરે, તમારી જિંંદગી પણ સોંપી દો !
- [વીજળી તરફ આશ્ચર્યનો અભિનય કરી પાત્રો અદૃશ્ય થાય છે. ]