પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૦૦ : પુષ્પોની સૃષ્ટિમાં ચંદા : એ રીતે બધેથી બધાં ય ખસી જાઓ અને પોતપોતાનુ ફાડી લા ! અમેરિકા પણ આ રશિયાના લાભ કાં માય છે? એને તે એશિયા જ નહિ પણ યૂરોપ, અમેરિકા, આફ્રિકા અને સ્ટ્રે લિયા પણ ગળી જવાં છે. .. બ્રિટાનિયા : આ જુઆ ને, નવુ ધાંધલ ઊભું કર્યું તે ? સ્તલા ચીનને નાહક જગાડયું ! ન હતા ત્યાં મેટા દૈત્ય ઊભા કર્યાં ! રશિયા : દરિયે દરિયે થાણાં અને પૃથ્વીને ખૂણે ખૂણે સંસ્થાના નાખી બેઠેલી ડાહી બહેના ? અમે તા તમારે પગલે પગ માંડીએ. તમારી લેાકશાહી અને અમારી સરમુખત્યારી વચ્ચે બહુ ફેર નથી, હે !...શુ* કાઢે છે, બહેન ! તારી થેલીમાંથી ? બ્રિટાનિયા : ( ધીમેથી ગાંભી પૂક) ઍટોમ્બ...બે મચ્છમાં તા જપાન જેવું જપાન ભાંગી ગયું..……એ ધ્યાનમાં રાખીને વાત કરજે. રશિયા : એના બે રામે અમારા ત્રણ ઍંટમખોમ્બ ! ચંદા : સંહાર ઉપર આમ વિજય મેળવવા છે? બ્રિટાનિયા : બીજી કઈ રીતે ? યુદ્ધ અટકાવવા યુદ્ધ... ચંદા : એ તા ધણાં ખેલ્યાં ! છ યુદ્ધ અટકાવતાં તમને પશ્ચિમી- એને આવડયુ' નહિં. અમેરિકા : ભય વગર પ્રીત ન હાય...રશિયા એ વગર સીધુ નહ છુ....ભય તેા મે' એવા ફેલાવ્યા છે બ્રિટાનિયા-અમેરિકાના અણુ અણુ થરથરી રહે છે, મારુ સાંભળતાં ! રશિયા : હુ… પણ એ જ કહુ કે નામ ચંદા : યુદ્ધ અટકાવવુ હાય, સૌંહાર ઉપર વિજય મેળવવા ડ્રાય તે અમારે માર્ગે ચાલતાં ધુમ નથી ? અમેરિકા : તમારે માર્ગે ?