પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨:પુષ્પોની સૃષ્ટિમાં
 

૩૨ : પુષ્પોની સૃષ્ટિમાં ચંડી બની શકે છે! સ્વી ઉપર આક્રમણ એટલે નિય ચડીના અવતાર ! [ પ્રથમ અ*ધકાર—પુષ્પષ્ટિમાં આછું દેખાતું મંદિર ફાટે છે. ત્રિશળધારી મહિષાસુરમર્દિનીનું દૃશ્ય સહુને ભય પમાડતુ" પ્રગટ થાય છે. રાજન સામે ત્રિશૂળ તાકથું હેાય છે. અવકાશભરનું ગીત સંભળાય છે ઝાંઝ, શંખ, મૃદંગના સાથ સહ ] ગીત પ્રલયના વાજી રહે રણકાર, જાગતી અગ્નિજ્યેાત ઝમકાર ! મરુતા ઊલટે, સાયર સળકે, ડગતા ડગમગ ફાટી આંખે સૂર્ય નિહાળે શેષ. પલટાયા જગવેશ...પ્રલયના... ઉડ્ડગણુ વરસે, વીજલ ઝબકે, વા લા મુખી ની 'ડમંદિની શક્તિ ઝા ી, પ્રગટે, પ્રજળે પાપ કરાળ... પ્રલયના... | ધીમે ધીમે દૃશ્ય સમેટાય છે. અંધકાર ધીમે ધીમે એસરી પ્રકાશને સ્થાન આપે છે. સુંદરી, માલિની અને યુવતીએ અદશ્ય થાય છે. ભયનું વાતાવરણ વ્યાપક હેાય છે. સુંદરી અદૃશ્ય થતાં થતાં સુંદરી સુંદરીના સૌંદર્યમાં ભૂલા પડેલા આ પુરુષ ! સુંદરીના ચંડ સ્વરૂપને પણ નિહાળી લે. રાજન : ભયંકર દશ્ય...