પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવલખી વાવ:૬૧
 

નવલખી યાત: । અનાજની માપબધીમાં કાર્ડ કઢાવવાં પ} છે ખરાં...ગાપ રાજવાશીમાનાં પણ... ઝફરખાન : હું તે માયાદીને અનુભવી...આ કાળમાં યાય થઈ જઈએ...અમને ફાવે મારા ભૂાકાળ મુસાફર : અરે ! | ઝફર અને સૂર્યરાજ અદશ્ય થાય છે.] આ તા એક એક ચાળ્યા ! આ નવલખીના સ્થાપક અને ઉદ્દારા! આ નવલખીમાં આપ સૌ ય સજીવન છે; આપ તા ગુજરાતનાં ગૌરવ... અધિષ્ઠાત્રી : ભાવિ ગુજરાતને ગૌરવવંતુ બનાવતું હાયતા કદી કદી આ પ્રાચીન – ભૂતકાલીન ગુર્જર પથ્થરાને વાચજે ખરી. અસંખ્ય પડયા છે આ ભૂમિમાં. મુસાફર : દેવી ! તમે પણ અલાપ થામ છે શું? અધિષ્ઠાત્રી : હા, મુસાફર ! અલેપ થતાં થતાં તારી વીસમી સદીના સાહેબટાપી પહેરતા સ્થપતિઓને મારું' આાન કરતી ન ......… તરસા નહિ, ત્રણસા નહિ, પણ એક્રસેા ત્રણ વર્ષ ચાલે એવુ તા એકાદ સ્થાપત્ય સો ! તમારે હાથે સર્જાતાં મકાન તેર વર્ષે પણ ટકતાં નથી. [ અધિષ્ઠાત્રી અદશ્ય થાય છે. મુસાફર : દેવીના સંદેશા – કહેા કે નવલખીનાં તેરસે વર્ષોના સદૈો-- – આપણા ઇજનેરાને આપવા જેવા છે...લાવ, નવલખીનું ઠંડુ પાણી હું આંખે અડાડુ”... [ ગીતસ'ભળાય છે. ] સેના તે કેરુ' મારું બેડલું રે લાલ ઉઢેણી રત્ન જડાવ મારા વાલાજી હા, હાવાં નહિ જાવું મહી વેચવા રે લાલ