પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
૮૫
રાજપદ્ય.

________________

રાજપધ, ૮૫ ૧. જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળ ઉત્પન્ન થવાયોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેવું એવા શ્રીસશુરૂ ભગવાનને નમસ્કાર કરું છું. ૨. આ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ ઘણો લેપ થઈ ગયા છે; જે મોક્ષમાર્ગ ગુરૂશિષ્યના સંવાદરૂપે અત્રે પ્રકટે કહીએ છીએ. ૩. કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે, અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે; એમ મોક્ષમાર્ગ માને છે. જે જોઇને દયા આવે છે. ૪. બાહ્યક્રિયામાં જ માત્ર રાચી રહ્યાં છે, અંતર્ કંઈ ભેદાયું નથી, અને સન્માર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યાં છે. ૫. બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બેલે છે, અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યાં છે. ૬. વૈરાગ્યત્યાગાદિ જે સાથે આત્મજ્ઞાન હોય તે સફળ છે, અર્થાત મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જે તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતાં હોય, તે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. ૭. જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ, વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની Gandhi Heritage Portal