પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
૮૬
રાજપદ્ય.

t'; રાજપથ. આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે. અર્થાત્ અજ્ઞાનપૂર્વક ભાગવૈરાગ્યાદિ હાવાથી તે પૂજાસત્કા- રાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. ૮. જ્યાં જ્યાં જે જે યેાગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે; અને ત્યાં ત્યાં તે તે આચરે એ, આ- ભાર્થી પુરૂષનાં લક્ષણા છે. ૯. પોતાના પક્ષને છોડી દઈ, જે સદ્ગુરૂરૂપ ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વ- રૂપના લક્ષ તેને થાય. ૧૦. આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે, તથા શત્રુ, મિત્ર, હર્ષ, શાક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવપ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિયર- વાઆદિ ક્રિયા છે; અનાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જૂદી પડે છે. અને ષટ્કર્શનના તાત્પર્યંને જાણે છે, તે સદ્ગુરૂનાં ઉત્તમ લક્ષણા છે. ૧૧. જ્યાંસુધી જીવને પૂર્વકાળે થઇ ગયેલા એવા જિનની વાતપર જ લક્ષ રહ્યા કરે, અને તેના ઉપ- કાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મશ્રાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરૂને સમાગમ પ્રાપ્ત થયા હોય તેમાં પરાજિનાનાં વચન કરતાં મેટા ઉપકાર શમાયા છે, તેમ જે ન જાણે તેને આત્મ- વિચાર ઉત્પન્ન ન થાય. ૧૨. સદ્ગુરૂના ઉપદેશવિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સમજાયાવિના ઉપકાર શ