પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
૮૭
રાજપદ્ય.

રાજપથ. થાય? જો સદ્ગુરૂઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તે સમજનારના આત્મા પરિણામે જિનની દશાને પામે. ૧૩, જે જિનાગમાદિ આત્માના હોવાપણાનાં તથા પરલોકાદિનાં હાવાપણાને ઉપદેશ કરવાવાળાં શાસ્ત્ર છે. તેપણુ જ્યાં પ્રત્યક્ષસદ્ગુરૂના જોગ ન હોય ત્યાં, સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્ગુરૂ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. ૧૪. અથવા જો સદ્ગુરૂએ તે શાસ્ત્રા વિચાર- વાની આજ્ઞા દીધી હાય, તે। તે શાસ્ત્રા મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાના હેતુ આદિ ભ્રાંતિ છેાડીને માત્ર આત્માર્થે વિચારવાં. ૧૫. જીવ અનાદિ કાળથી પેાતાના ડહાપણે અને પેાતાની ઇચ્છાએ ચાલ્યા છે, એનું નામ ‘સ્વચ્છંદ’ છે. જો તે સ્વચ્છંદને રાકે તે જરૂર તે મેાક્ષને પામે; અને એ રીતે ભૂતકાળે અનંત જીવ મેાક્ષ પામ્યા છે, એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંતે એ દોષ જેતે વિષે નથી એવા દોષરહિત વીત- રાગે કહ્યું છે. ૧૬. પ્રત્યક્ષસદ્ગુરૂના યોગથી તે સ્વછંદ રશકાય છે, બાકી પેાતાની ઇચ્છાએ ખીજા ધણા ઉપાય કર્યા છતાં ધણુંકરીને તે બમણા થાય છે. ૧૭. સ્વચ્છંદતે તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરૂના લક્ષે ચાલે તેને, પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે ‘સમકિત’ કહ્યું છે. ૧૮. માન, અને પૂજાસત્કારાદિના લાભ એ આદિ મહાશત્રુ છે, તે પેાતાના ડહાપણે ચાલતાં Gandhi Heritage Portal