પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
૮૮
રાજપદ્ય.

re ....! *** .. રાજપથ્. નાશ પામે નહીં, અને સદ્ગુરૂના શરણુમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. ૧૯. જે સદ્ગુરૂના ઉપદેશથી કાઇ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્ગુરૂ હજી છદ્મસ્થ રહ્યા હોય, તાપણુ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન દ્મસ્થ એવા પોતાના સદ્ગુરૂની વૈયાવચ્ચ કરે. ૨૦. એવા વિનયના માર્ગ શ્રી જિતે ઉપદેશ્યા છે. એ માર્ગના મૂળહેતુ એટલે તેથી આત્માને શા ઉપકાર થાય છે તે, કાઈક સુભાગ્ય એટલે સુલભ- એધી અથવા આરાધક જીવ હોય તે સમજે. ૨૧. આ વિનયમાર્ગ કહ્યા તેના લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કાઈ પણ અસદ્ગુરૂ પાતાને વિષે સદ્ગુરૂપણું સ્થાપે તે તે મહામેાહિનીય કમ ઉપાર્જન કરીને ભવ- સમુદ્રમાં બૂડે. ૨૨. જે માક્ષાર્થી જીવ હોય તે, આ વિનયમા- ર્ગાદિના વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે, તેને અવળેા નિર્ધાર લે, એટલે કાં પેાતે તેવા વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદ્ગુરૂને વિષે પેાતે સદ્ગુરૂની બ્રાંતિ રાખી આ વિનયમાર્ગના ઉપયાગ કરે. ૨૩, જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનના લક્ષ થાય નહીં; એવાં મતાર્થી જીવનાં અહીં નિષ્પક્ષ- પાતે લક્ષણા કહ્યાં છેઃ ૨૪. જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ Gandre tal