પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
૮૯
રાજપદ્ય.

...! *** .. રાજપદ્મ. નથી, તેવા ગુરૂને સાચા ગુરૂ માને, અથવા તે પોતાના કુળધર્મના ગમે તેવા ગુરૂ હાય તાપણુ તેમાં મમત્વ રાખે. ૨૫. જે જિનના દેહાદિનું વર્ણન છે, તેને જિ- નનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળધ- મૈના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવ- સરણાદિ મહાત્મ્ય કહ્યા કરે છે, અને તેમાં પેાતાની બુદ્ધિને રાકી રહે છે; એટલે પરમાર્થહેતુસ્વરૂપ એવું જિનનું જે અંતર'ગસ્વરૂપ જાણવાયોગ્ય છે. તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી. અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. ૨૬. પ્રત્યક્ષસદ્ગુરૂના ક્યારેક યેાગ મળે તારા- ગ્રહાદિચ્છેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણુ કરે નહીં, અને તે ખરેખરા દૃઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરૂસમીપે જઇને પોતે તેનાપ્રત્યે પોતાનું વિશેષ દૃઢપણું જણાવે. ૨૭. દેવ નારકાદિ ગતિના, ‘ભાંગા’ આદિનાં સ્વરૂપ કાઈક વિશેષ પરમાર્થહેતુથી કહ્યા છે, તે હેતુને જાણ્યા નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતના વેષના આગ્રહ રાખવામાં જ મુક્તિના હેતુ માને છે. ૨૮. વૃત્તિનું સ્વરૂપ શું ? તે પણ જે જાણુતા નથી, અને હું વ્રતધારી છું’ એવું અભિમાન ધારણ કર્યું છે. ચિત્ પરમાર્થના ઉપદેશના ચેાગ બને તાપણુ લેાકામાં પોતાનું માન અને પૂજાસત્કારાદિ L