પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
૯૦
રાજપદ્ય.

________________

રાજપથ. જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. ૨૮. અથવા ‘સમયસાર’ કે ‘યોગવાસિષ્ઠ’ જેવા ગ્રંથ વાંચી તે માત્ર નિશ્ચય નયને ગ્રહણ કરે ? કેવી રીતે ગ્રહણ કરે ? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સશુર, સતશાસ્ત્ર, તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લેપે, તેમ જ પિતાને નાની માની લઇને સાધનરહિત વર્ત.. ૩૦. તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેના જીવન સંગ બીજા જીવને થાય તે પણ ભવસાગરમાં ડુબે. - ૩૧. એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ તેને જેમ કુળધર્માદિથી માતાથતા છે, તેમ આને જ્ઞાની ગણવવાના માનની ઈચ્છાથી પિતાના શુષ્કમતને ગ્રહણ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનઅધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા ગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. ૩૨. જેને ક્રોધ, માન, માયા, લેબરૂપ કષાય પાતળા પડયા નથી, તેમ જેને અંતવૈરાગ્ય ઉત્પન્ન થયે નથી, આત્મામાં ગુણ ગ્રહણુકરવારૂપ સરળપણું જેને કહ્યું નથી, તેમ સત્યાસત્યતુલના કરવાને જેને અપક્ષપાતરષ્ટિ નથી, તે મતાથી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા ગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. Ganahi ertage Porld