પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
૯૧
રાજપદ્ય.

________________

રાજપધ. ૩૩. એમ મતાથ જીવનાં લક્ષણ કહ્યાં, તે કહેવાને હેતુ એ છે કે, કોઈ પણ જીવને તે જાણીને મતાર્થ જાય, હવે આત્માથી જીવનાં લક્ષણ કહીએ છીએ; તે લક્ષણ કેવાં છે કે, આત્માને અવ્યાબાધ સુખની સામગ્રિનો હેતુ છે. ૩૪. જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. “ જ સમતિ પાસહ ત મેણંતિ પાસહ ” ( જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે, ત્યાં મુનિપણું જાણે ) એમ “ આચારાંગસૂત્રમાં ” કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરૂ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તોપણ પિતાના કુળના ગુરૂને સદ્દગુરૂ માનવા એ માત્ર કલ્પના છે તેવી કંઈ ભવરછેદ ન થાય એમ આત્માર્થી જુએ છે. ૩૫. પ્રત્યક્ષસગુરૂની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવાયોગ્ય નથી, અને જે દેષ સગુરૂની આજ્ઞા ધારણ કર્યાવિના જતા નથી તે, સદ્દગુરૂગથી સમાધાન થાય, અને તે દેષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરૂને માટે ઉપકાર જાણે, અને તે સગુરૂપ્રત્યે મન વચન કાયાથી આજ્ઞાંકિતપણે વર્તે. ૩૬. ત્રણે કાળને વિષે પરમાર્થને પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ; બીજો નહીં, Gandhi Heritage Portal