પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
૯૨
રાજપદ્ય.

સર રાજપથ. ...! ••• .. ૩૭. પ્રેમ અતમાં વિચારીને જે સદ્ગુરૂના ચાગના શેાધ કરે, માત્ર એક આત્માર્થની ઇચ્છા રાખે, પણ માનપૂજાદિક સિદ્ધિરિદ્ધિની કશી ઇચ્છા રાખે નહીં;–એ રાગ જેના મનમાં નથી. ૩૮. જ્યાં કષાય પાતળા પડયા છે, માત્ર એક મેક્ષપદ શિવાય ખીજા કોઈ પદની અભિલાષા નથી, સંસારપર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્રપર જેને દયા છે, એવા જીવતે વિષે આત્માર્થના નિવાસ થાય. ૩૯. જ્યાંસુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાંસુધી તેને મેાક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખના હેતુ એવા અંતર્ રાગ ન મટે. ૪૦. એવી દશા જ્યાં આવે ત્યાં સદ્ગુરૂના મેધ શાભે, અર્થાત્ પરિણામ પામે, અને તે ખાધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. ૪૧. જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં, આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મેાહના ક્ષય કરી નિર્વાણપદને પામે. ૪૨. જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મેાક્ષમાર્ગ સમજવામાં આવે તે, છ પદરૂપે ગુરૂ- શિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. ૪૩, ‘આત્મા છે.’ ‘તે આત્મા નિત્ય છે,’ ‘તે આત્મા પાતાના કર્મના કર્તા છે,’ ‘ તે કર્મના ભાક્તા છે’ ‘ તેથી મેાક્ષ થાય છે, ' અને તે ઉપાય . Gandh lage Portal