પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
૯૩
રાજપદ્ય.

રાજપથ.

    • *** .

૯૩ ૪૪. એ છ સ્થાનક અથવા ૭ ૫ અહીં સક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્કર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાનીપુરૂષ એ છ પદો કહ્યાં છે. ૪૫. દૃષ્ટિમાં આવતા નથી, તેમ જેનું કઇ રૂપ જણાતું નથી, તેમ સ્પર્ધાદિ ખીજા અનુભવથી પણુ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. ૪૬. અથવા દેહ જ છે તે, આત્મા છે, અથવા ઇંદ્રિયા છે તે, આત્મા છે, અથવા શ્વાસેાસ છે તે, આત્મા છે, અર્થાત્ એ સા એકના એક દેહ રૂપે છે, માટે આત્માને જૂદા માનવા તે મિથ્યા છે, કેમકે તેને કશું જાદુ એ ધાણુ એટલે ચિન્હ નથી. ૪૭. અને જો આત્મા હોય તે તે જણાય શા માટે નહીં? જો ઘટ, પટ, આદિ પદાર્થો છે તે જેમ જણાય છે, તેમ આત્મા હાય તા શા માટે ન જણાય ? ૪૮. માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મેાક્ષના અર્થે ઉપાય કરવા તે ફાટ છે, એ મારા અતº શંકાના કંઈ પણ સદુપાય સમજાવા એટલે સમાધાન હોય તો કહા. ૪૯. દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચય છે તેથી, આત્મા દેહ જેવા અર્થાત્ તને દેહ ભાસ્યા છે; પણ આત્મા અને દેહ બન્ને જાદાં છે, કેમકે એય જૂદાં જાદાં લક્ષણુથી પ્રગટ ભાનમાં આવે છે. Gandhi Heritage Portal