પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
૯૪
રાજપદ્ય.

ey

      • *y *** . .

રાજપથ્. ૫૦. અનાદિકાળના અજ્ઞાનને લીધે દેહના પરિ- ચયથી દેહ જ આત્મા ભાસ્યા છે, અથવા દેહ જેવા આત્મા ભાસ્યા છે, પણ જેમ તરવાર તે મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જૂદાં જૂદાં છે, તેમ આત્મા અને દેહ અને જાદાં જૂદાં છે. ૫૧. તે આત્મા દષ્ટિ એટલે આંખથી કયાંથી દેખાય ? કેમકે ઉલટા તેને તે જોનાર છે. સ્કૂલ- સૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને ખાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનેા ખાધ કરી શકાતા નથી એવા બાકી જે અનુભવ રહે છે તે, જીવનું સ્વરૂપ છે. પર. કણું'દ્રિયથી સાંભળ્યું તે તે કહ્યું ક્રિય જાણે છે, પણ ચક્ષુ-ઇંદ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુઇંદ્રિયે દીઠેલું તે કર્યું દ્રિય જાણતી નથી. અર્થાત્ સા સા ઇંદ્રિયને પોતપેાતાના વિષયનું જ્ઞાન છે; પણ ખીજી ઇંદ્રિયાના પોતપોતાના વિષયનું જ્ઞાન છે; પણ ખીજી ઇન્દ્રિયાના વિષયનું જ્ઞાન નથી, અને આત્માને તે પાંચે ઇંદ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચે ઇંદ્રિયાના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તેજ, ‘ આત્મા’ છે, અને આત્માવિના એકેક ઇંદ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. ' ૫૩, દેહ તેને જાણતા નથી, ઇંદ્રિયા તેને જાણતી નથી, અને શ્વાસેાસરૂપ પ્રાણુ પણ તેને જાણત નથી; તે સૈા એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તેા જડપણે પથા રહે છે, એમ જાણુ. Gandimentat Portal