પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
૯૫
રાજપદ્ય.
    • *** .

રાજÜ. ૫૪. જાગ્રત, સ્વમ, અને નિદ્રા એ અવસ્થામાં વર્તતા છતાં તે તે અવસ્થાઆથી જૂદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હાવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એવા પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત્ જાણ્યા જ કરે છે એવા જેના સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કાઈ દિવસ તે નિ- શાનીના ભંગ થતા નથી. ૫૫. ઘટ, પટ આદિને તુ પોતે જાણે છે, ‘તે છે' એમ તું માને છે, અને જે તે ધટ, પટ આદિના જાણનાર છે તેને માનતા નથી; એ જ્ઞાન તે કેવું કહેવું ? ૫૬. દુઃખળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂલ દેહને વિષે થોડી બુદ્ધિ જોવામાં આવે છે; જો દેહ જ આત્મા હાય તા એવા વિકલ્પ એટલે વિરોધ થવાને વખત ન આવે. ૫૭. કાઈ કાળે જેમાં જાણવાને સ્વભાવ નથી તે જડ, અને સદાય જાણવાના સ્વભાવવાન છે, તે ચેતન, એવા એયના કેવળ જૂદા સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવાયાગ્ય નથી. ત્રણે કાળ જડ જડ ભાવે, અને ચેતન ચેતન ભાવે રહે એવા એયના જૂદા જૂદા દ્વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. પ. આત્માની શંકા આત્મા આપે પેાતે કરે છે. જે શકાના કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતા નથી, એ માપ ન થઇ શકે એવું આશ્ચર્ય છે, પ