પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
૯૬
રાજપદ્ય.

________________

હ૬ રાજપધ. ૫૭. આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા તેને અંતમાં વિચાર કરવાથી સંભવ થાય છે. ૬૦. પણ બીજી એમ શંકા થાય છે કે, આત્મા છે તેપણ તે અવિનાશ એટલે નિત્ય નથી, ત્રણે કાળ હોય એવા પદાર્થ નથી, માત્ર દેહના સંયાગથી ઉત્પન્ન થાય, અને વિયોગે નાશ પામે. ૬૧. અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. ૬૨, દેહમાત્ર પરમાણુને સંગ છે, અથવા સંગ કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે અને દશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાને તે જાણવાનો વિષય છે; એટલે તે પોતે પોતાને જાણતા નથી, તે ચેતનમાં ઉત્પત્તિ અને નાશ તે કયાં શ્રી જાણે ? તે દેહના પરમાણુએ પરમાણુનો વિચાર કરતાં પણ તે જડજ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનઉત્પત્તિ થવાયેગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યેગ્ય નથી તેથી ચેતના તેમાં પણ પામવા યોગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે શૂલાદિ પરિણામવાળો છે, અને ચેતન દ્રા છે, ત્યારે તેના સાગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય ? અને તેમાં લય પણ કેમ થાય ? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી? અર્થાત એમ કેગે જાણ્યું ? કેમકે જાણનાર એવા ચેતનની Gaman erilace POrtal