પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
૯૭
રાજપદ્ય.
    • *** .

રાજપદ્મ. ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તે તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયા કોને ? ટાઇ ૬૩. જેના અનુભવમાં જ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી ખૂદા વિના કોઇ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત ચેતનનાં ઉત્પત્તિ થય થાય છે, એવા કાઇને પણ અનુભવ થવાયેાગ્ય છે નહીં. ૬૪. જે જે સયાગા દેખીએ છીએ તે તે અનુભવ સ્વરૂપ એવા આત્માના દશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંયેાગનું સ્વરૂપ વિચા- રતાં એવા કોઇ પણ સંયેાગ સમજાતા નથી, કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મસા- ગથી નહીં ઉત્પન્ન થયેલા એવા છે; અર્થાત્ અસ યોગી છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ ‘નિસ’ સમજાય છે. . ૬૫. જડથી ચેતન ઉપજે, અને ચેતનથી જડ થાય એવા કાઇને યારે–કદી–પણ અનુભવ થાય નહીં. ૬૬. જેની ઉત્પત્તિ કાઇ પણ સંયેાગાથી થાય નહીં, તેનેા નાશ પણ કાઇને વિષે થાય નહીં, માટે આત્મ ત્રિકાળ નિષ છે. ૬૭. ક્રોધાદિ પ્રકૃતિનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન- દેહે તેા તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે. એટલે એ પૂર્વજન્મને જ સસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. Gandhi Heritage Portal