પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
૯૮
રાજપદ્ય.

e

      • *! *** . .

રાજપથ. ૬૮. આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પક્ષ- ટવાપણુ' છે. ( કંઇ સમુદ્ર પલટાતા નથી, માત્ર માજા પલટાય છે, તેની પેઠે. ) જેમ ખાલ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે. તે આત્માને વિ- ભાવથી પર્યાય છે; અને બાળ અવસ્થા વર્તતાં આત્મ બાળક જણાતા, તે ખાળ અવસ્થા છેાડી, જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયા, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયા. એ ત્રણે અવસ્થાના ભેદ થયા તે પર્યાયભેદ છે; પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યને ભેદ થયા નહીં, અર્થાત્ અવસ્થા બદલાઇ પણ આત્મા બદલાયા નથી. આત્મા એ ત્રણ અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હાય તા એમ ખતે, જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતા હોય તા તેવા અનુભવ ખતે જ નહીં. ૬૯. અમુક પદાર્થ ક્ષણિક છે, એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હાય નહીં, કેમકે પ્રથમ ક્ષણે અ નુભવ થયા તેને ખીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે ખીજે ક્ષણે પેાતે ન હોય તો ક્યાંથી કહે ? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણ- કપણાના નિશ્ચય કર. ૭૦. કોઇ પણ વસ્તુના કોઇ પણ કાળે કેવળ તા નાશ થાય જ નહીં; માત્ર અવસ્થાંતર થાય, ચેતનનેા પણ કેવળ નાશ થાય નહીં; અને અવ Gand ortal