પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
૯૯
રાજપદ્ય.
        • ! *** . .

રાજપથ. સ્થાંતરરૂપ નાશ થતા હોય તે તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટાદિ પદાર્થ છુટી જાય છે. એટલે લોકા એમ કહે છે કે ધડા, નાશ પામ્યા છે, કઇ માટીપણુ’ નાશ પામ્યું નથી. તે ન્નિભિન્ન થઇ જઇ સૂમમાં સૂમ ભૂકા થાય, તાપણુ પર- માણુ સમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય; અને તેમાંનુ એક પરમાણુ પણ ઘટે નહીં, કેમકે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થના સમૂળગા નાશ થાય એમ ભાસી જ શકવા ચેાગ્ય નથી, એટલે જો તું ચેતના નાશ કહે, તેા પણ કેવળ નાશ તેા કહી જ શકાય નહીં; અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ ધટ ફુટી જઇ ક્રમે કરી પરમાણુસમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનને અવસ્થાંતરરૂપ નાશ તારે કહેવા હોય તે તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુ જેમ પરમાણુસમૂહમાં મળ્યા તેમ ચેતન કઇ વસ્તુમાં ભળવાયેાગ્ય છે તે તપાસ; અર્થાત એ પ્રકારે તું અનુભવ કરી જોઇશ તે કાઇમાં નહીં ભળી શકવા- ચેાગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા- યેાગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાસ્યમાન થશે. e ૭૧. જીવ કર્મના કા નથી, કર્મના કત્તા કર્મ છે, અથવા અનાયાસે તે થયા કરે છે. એમ નહીં. તે જીવ જ તેને કર્તા છે એમ કહે તો પછી તે જીવતા ધર્મ જ છે, અર્થાત ધર્મ હોવાથી યારે. નિવૃત્ત ન થાય. Gandhi Heritage Portal