પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
૧૦૦
રાજપદ્ય.

૧૦૦ ....... રાજપથ. ૭ર. અથવા એમ નહીં, તે આત્મા સદા અસંગ છે, અને સાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મના બંધ કરે છે; તેમ નહીં, તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ હોવાથી જીવ તે કમથી ‘ અમધ ' છે. ૭૩. માટે જીવ કોઇ રીતે કર્મના કર્તા થઇ શકતા નથી, અને મેાક્ષના ઉપાય કરવાના કોઇ હેતુ જણાતા નથી; કાં જીવને કર્મનુ કર્તાપણું નથી અને જો કર્તાપણું હોય તો કોઇ રીતે તે તેને સ્વભાવ મટવાયેાગ્ય નથી. ૭૪. ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તે કર્મને કાણુ ગ્રહણુ કરે ? જના સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન એયના ધર્મ વિચારી જુઓ. ૭૫. આત્મા જો કર્મ કરતા નથી, તો થતાં નથી; તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવનેા ધર્મ પણુ નહીં, કેમકે સ્વભાવના નાશ થાય નહીં, અને આત્મા ન કરે તે। કમ્ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માના સ્વાભાવિક ધર્મ નહીં. ૭૬. કેવળ જો અસંગ હોત, અર્થાત્ ક્યારે પણ તેને કર્મનુ કરવાપણું ન હાત, તો તને પા- તાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત ? પેરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તે જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. Gandit Heritage Portal