પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
૧૦૧
રાજપદ્ય.
        • ! *** **

રાજપથ. ૭૭. જગતના અથવા જીવાનાં કર્મના ઈશ્વર કર્તા કાઇ છે નહીં; શુદ્ધ આત્મસ્વભાવ જેના થયા છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મ- કર્તા ગણીએ તેા તેને દોષના પ્રભાવ થયા ગણાવ જોઇએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. ૭૮. આત્મા જો પેાતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વ- ભાવમાં વર્તે તા તે પેાતાના તે જ સ્વભાવના કર્યાં છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતા ન હોય ત્યારે કર્યંભાવના કર્તા છે. છટ, જીવને કર્મના કર્તા કહીએ તાપણુ તે કર્મના ભાતા જીવ નહીં રે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ? અર્થાત્ ફળદાતા થાય ? ૮૦. ફળદાતા ઈશ્વર ગણીએ તે। ભાક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને શ્વર કમ્ ભાગવાવે તેથી જીવ કર્મના ભાક્તા સિદ્ધ થાય, પણ પરતે કુળદેવા આદિ પ્રવૃત્તિવાળા ઈશ્વર ગણીએ તે તેનુ ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પશુ પાછા વિરાધ આવે છે. ૮૧. તેવા ફળદાતા ઈશ્વર સિદ્ધ થાય તેા, એટલે જગતા નિયમ પણ કાઈ રહે નહીં, અને શુભા- શુભ કર્મ ભાગવવામાં કોઇ સ્થાનક પણ રે નહીં, 9 એટલે જીવતે કર્મનું ભાતૃત્વ કર્યાં રહ્યુ? Gandhi Heritage PCall જાણેકલાલ જ ( પુસ્તકાલય