પૃષ્ઠ:Rajpadhya.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાજપઘ. ૪ માહનિભાવ વિચાર અધિન થઇ, ના નિરખું નયને પરનારી. પથ્થરતુલ્ય ગણું પવૈભવ, નિર્મળ તાત્ત્વિક લેાબ સમારી ! દ્વાદશત્રત અને દીનતા ધરી, સાત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ તેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહે। ભવહારી. તે ત્રિશલાતનયે મન ચિંતી, જ્ઞાન, વિવેક, વિચાર વધા; નિત્ય વિશેાધ કરી નવ તત્ત્વના ઉત્તમ એધ અનેક ઉચારૂં. સંશયખીજ ઉગે નહીઁ અંદર, જે જિનનાં કથને અવધારું; રાજ્ય સદા મુજ એજ મનેારથ, ધાર, થશે અપવર્ગ, ઉચારૂં. નથી ધર્માં દેહ વિષય વધારવા; નથી ધર્માં દેહ પરિગ્રહ ધારવા. ૧૭ મા વર્ષ: Gadhi Heritage Portal