પૃષ્ઠ:Rajpadhya.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાજપથ. ૫ લધુ વયથી અદ્ભુત થયા, તત્ત્વજ્ઞાનના માધ; એ જ સૂચવે એમ કે, ગતિ અગતિ કાં શોધ? જે સસ્કાર થવા ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયા, ભવશંકા શી ત્યાંય ? જેમ જેમ મતિઅલ્પતા, અને માહ ઉદ્યાત; તેમ તેમ ભવશકના, અપાત્ર અંતર જ્યેાત. કરી કલ્પના દૃઢ કરે, નાના નાસ્તિ–વિચાર; . પણ ‘ અસ્તિ’ તે સૂચવે, એ જ ખરા નિર્ધાર. આ ભવ વણુ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. G ૨૨ મા વર્ષેઃ મુમ્બઈ. Gand Heritage Portal