પૃષ્ઠ:Rajpadhya.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૯ મા વર્ષેઃ મુમ્બઈ. રાજપદ્મ. વધતું એમજ ચાલિયું, હવે દીસે ક્ષીણુ કાંઈ રે; ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહિ રે, ધન્ય રે દિવસ આ અહે. યથાહેતુ જે ચિત્તને, સત્ય ધર્મના ઉદ્ઘાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયેા નિરધાર રે. ધન્ય રે દિવસ આ અહ. આવી અપૂર્વ વૃત્તિ અહા, થશે અપ્રમત્ત યેાગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયેાગ રે. ધન્ય રે દિવસ આ અહે. અવશ્ય કર્મનો ભાગ છે, ભાગવવા અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ આ અહે. Gandhi Heritage Portal