પૃષ્ઠ:Rajpadhya.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાજપ૬. ટ ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઉલસી, મટયેા ઉદયકર્મના ગર્વ રે. ધન્ય રે દિવસ આ અહે. આગણીસે. ને એકત્રીસે, આવ્યા અપૂર્વ અનુસાર રે; ઓગણીસે. ને ખેતાલીસે, અદ્ભુત વૈરાગ્યધાર છે. ધન્ય રે દિવસ આ અહા. ઓગણીસે તે સુડતાલીસે, સમકીત શુદ્ધ પ્રકાશ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય રે દિવસ આ અહીં. ૧૫ ત્યાં આવ્યા રે ઉદય કારમા, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે રેંચ Gandhi* લસ આ બge Portal