પૃષ્ઠ:Rajpadhya.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૪ રાજપુર્વ. એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણાંકલ કરહિત અડાલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરૂ લઘુ અમૂર્ત્ત સહજપદરૂપ જો. અપૂર્વ અવસર૦ પૂર્વપ્રયાગાદિ કારણુના યેાગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન, અનંતસહિત જો. અપૂર્વ અવસર૦ જે પદ શ્રી સર્વને દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન્ જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગાચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. . અપૂર્વ અવસર૦ એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મે, ગજા વગરને હાલ મનેારથરૂપ જો; તાપણુ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યા, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો. અપૂર્વ અવસર૦ ૨૮મા વર્ષે વાણીઆ. Gandhi Heritage Portal