પૃષ્ઠ:Rajpadhya.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાજપ૬. એમ પરાજય કરીને ચારિત્રમેહતા, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ અવસર૦ માહ સ્વયંભૂરમણુ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમાહગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જો. અપૂર્વ અવસર૦ ચાર કર્મ ધનધાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવના ખીજતણા આત્યંતિક નાશ જો; સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સહુ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ અવસર૦ વેદનીયાદિ ચાર કર્મ વત્તું જહાં, ખળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષુ પૂણૅ મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ અવસર૦ ૧૩ મન વચન કાયા ને કર્મની વર્ષા, છુટે જહાં સકળ પુદ્ગળ સાધ જો; એવું અયાગિ ગુણસ્થાનક ત્યાં વર્તd, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અખધ જો. અપૂર્વ અવસર૦ Gandhi Heritage Portal