પૃષ્ઠ:Rajpadhya.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨ રાજપધ. બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વન્દે ચિક્ર તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રામમાં, લાભ નહીં છે. પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ અવસર૦ નગ્નભાવ, મુંડભાવ સહે અસ્નાનતા, અદત ધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રામ, નખ, કે અગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ અવસર૦ શત્રુ મિત્રપ્રત્યે વત્ત સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જો; જીવિત, કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ માક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો, અપૂર્વ અવસર૦ એકાકી વિચરતા વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાધ સિંહ સચૈાગ જો, અડાલ આસન ને મનમાં નહીં ક્ષાભતા, પરમ મિત્રને જાણે પામ્યા યાગ જો. અપૂર્વ અવસર૦ ધાર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં, મનને પ્રસન્નભાવ જો; રજકણુ કે રિદ્ધિ વૈમાનિકદેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. Gandhi Herage Portal