પૃષ્ઠ:Rajpadhya.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાજપથ. દર્શનમાહ વ્યતીત થઇ ઉપજ્યા ખેાધ જે, દેડ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમાહ વિલેાકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનુ. ધ્યાન જો, અપૂર્વ અવસર૦ આત્મસ્થિરતા ત્રણ સક્ષિપ્ત યાગની, મુખ્યપણે તા વર્ષે દેહપર્યંત જો; ધાર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાના અંત જો. અપૂર્વ અવસર૦ સયમના હેતુથી યેાગપ્રવર્ત્તના, સ્વરૂપલક્ષે જિનઆના આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ધટતી જાતી સ્થિતિમાં; અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો, અપૂર્વ અવસર૦ પચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનના ાભ જો; દ્રવ્ય, ક્ષેત્રને કાળ ભાવ પ્રતિભ'ધવણુ, વિચરવું ઉદૃયાધીન પણ વીત લાભ જો. અપૂર્વ અવસર૦ ૧૧ ક્રોધ પ્રત્યે તે વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તે। દીનપણાનું માન જો; માયાપ્રત્યે માયા સાક્ષી ભાવની, લાભપ્રત્યે નહીં લાભ સમાન જો. અપૂર્વ અવસર૦ Gandhi Heritage Portal