પૃષ્ઠ:Rajpadhya.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સેાળ અને સત્તર વર્ષની મધ્યમાં શ્રીમદ્ રાયચંદ્રની અવધાન અવસ્થાના પ્રારંભ થાય છે. પ્રથમ અઠ્ઠાવધાન,’ પછી અનુક્રમે ખાર, ‘ સાળ,’ ‘ માવત’ અને છેવટે ‘શતાવધાન પર્યંત સ્થિતિ કરી, એક્વીશમા વર્ષે અવધાન કરવાનું સર્વથા અંધ કર્યું. . અવધાનની અન્યક્રિયાએપ્રત્યે દૃષ્ટિરાખી, પરસ્પર વિરૂદ્ધ પ્રસંગેાની અવિરૂદ્ધ સમૃધ- દર્શક પાદપૂર્તિ કરતાં કે ‘ કાંકરા’ ‘પિચકારી’ જેવા નિર્જીવ વિષયે। પર શીઘ્રકાવ્યરચના કરતાં પણ વૃત્તિલક્ષ્ય, ધર્મ’ અને ‘ વૈરાગ્ય' પ્રતિ સ્થિર થયેલ કાવ્યયેાજના દશાવે છે. ‘ Gandhi Heritage Portal