પૃષ્ઠ:Rajpadhya.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાજપથ. ૧૦ ધર્મવિના ધન ધામ, ધાન્ય ધૂળધાણી ધારા; ધર્મવિના ધરણીમાં, ધિક્કતા ધરાય છે. ધવિના ધીમંતની, ધારણાએ ધાખા ધરે; ધર્મવિના ધર્યું ધૈર્ય, × થૈ ધમાય છે. ધર્મવિના ધરાધર, તાશે ન ધામધુમે; ધર્મવિના ધ્યાની ધ્યાન, ઢાંગ ઢગે ધાય છે; ધારા ધારા ધવળ, સુધર્મની ધરધરતા; ધન્ય ધન્ય ધામે ધામે, ધર્મથી ધરાય છે. એમ સૂચવે કાંકરા, દિલ ખાલીને દેખ; મનખા કેરા મુજસમા, વિના ધર્મથી લેખ. સસારમાં મન અરે! યમ માહ પામે ? વૈરાગ્યમાં ઝટ પડધે, ગતિ એ જ જામે; માયા અહા! ગણી લડે દિલ આપ આવી, આકાશ-પુષ્પથી વધ્યસુતા વધાવી. ૧૯ Portal