પૃષ્ઠ:Rajpadhya.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૦ રાજપ. બનાવી છે કેવી, સુધડ પિચકારી સુચવતી; બધી જાફી માયા, મનન કર એવું મનવતી. નથી સાચી મારી, ચટક સહુ શિક્ષા કથનમાં; ઉરે ધારી જો જો, વિનયઅરજી આ મથનમાં. ગુચ્છાના ગુણ આ તમામ વતા, રક્ષા કરે જંતુની; રાખે જાળવણી કરી શરીરની, આવ્યા કને અતુની. રે! રક્ષા કરવી ઘટે શરણુતી, એવું સદા સુચવે; જો ઇચ્છા તરવા ભવીજન ધરા, તો તેા ગુચ્છા જે કવે. વડાદરે વસેલ આ, સયાજીરાવ સાંભરે, અધિપતિ નસીબની ગતિ વતી થયા ખરે! ધણી છતાં મહારરાવ, કેદમાં ગયા ગતિ વિચિત્ર કર્મની, અરે ! ૐ હર્ષ શાક શું ધરે ? ૧૮ મા વષૅ: Gandhi Heritage Portal