પૃષ્ઠ:Rajpadhya.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૨ રાજપથ. ૧૧ શાંતિકે સાગર અરૂ, નીતિકે નાગર નેક; યાકે આગર ગ્યાન, ધ્યાનકે નિધાન હા. શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખઞાનિ પૂર્ણ પ્યારી; સબનકે હિતકારી, ધર્મેકે ઉધાન હા. રાગદ્વેષસે’ રહિત, પરમ પુનીત નિત્ય; ગુનસે' ખચિત ચિત્ત, સજ્જન સમાન હો. રાયચંદ્ર ધૈર્ય પાળ, ધર્મેઢાલ ક્રાંધકાલ; મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હે. - માયા, માન, મનેાજ, મોહ, મમતા, મિથ્યાત્ માડી મુનિ, ધારી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ ધૈર્ય ની; છે સંતાપ સુશીલ સામ્ય સમતા, ને શીયળે ચડના, નીતિ રાય દયા, ક્ષમાધર મુનિ, કોટી કરૂ વંદના. જ્ઞાની કે અજ્ઞાનીજન, સુખ દુઃખરહિત ન કાય; જ્ઞાની વેઠે ધૈર્યથી, અજ્ઞાની વેદે રાય. જન્મ જરા તે મૃત્યુ, મુખ્ય દુ:ખના હેતુ; કારણ તેના એ કહ્યા, રાગદ્વેષ અણુહેતુ. ૧૫ મા વર્ષે; Ganthi Heritage Portal