પૃષ્ઠ:Rajpadhya.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કર મેાતીતણી માળા ગળામાં, મૂલ્યવતી મલકતી, હીરાતણા શુભ હારથી, બહુ કઠેકાંતિ ઝળકતી. આભૂષાથી આપતા, ભાગ્યા મરણને જોઇને, જન જાણીએ મન માનોઁએ, નવ કાળ મૂકે કાઇને. ૨૩ મણિમય મુગઢ માથે ધરીને, કર્ણ કુ'ડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી, કશીએ કચાશ ન રાખતા. પળમાં પડચા પૃથ્વીપતિ એ, ભાન ભૂતળ ખાઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઇને. દશ આંગળીમાં માંગળિક મુદ્રા જડિત માણિયથી, જે પરમ પ્રેમે પે’રતા, પાંચી કળા ખારીકથી. એ વેઢ વીંટી સર્વે છેાડી, ચાલિયા મુખ ધાઇને, જન જાણીએ મન માનીએ, કાળ મૂકે કાઇને નવ Gandhi Hentage Portal