પૃષ્ઠ:Rajpadhya.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૪ રાજપથ. મુછ વાંકડી કરી ક્રાંકા થઇ, લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા, હર કોઈનાં હૈયાં હરે, એ સાંકડીમાં આવિયા, છંટકયા તજી સહુ સાઈને, જન જાણોંએ મન માનોઁએ, નવ કાળ મૂકે કોઇને. છ ખંડના અધિરાજ જે, ચડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઇને, ભૂપ ભારે ઊપજ્યા. એ ચતુર ચક્રી ચાલિયા, હોતા નહાતા હોઇને, જન જાણીએ મન માનએ, નવ કાળ મૂકે કાઇને. જે રાજનીતિનિપુણતામાં, ન્યાયવતા નીવડથી, અવળા કર્યું જેના બધા, સવળા સદા પાસા પડયા. એ ભાગ્યશાળી ભાગિયા તે, ખટપટા સા ખાઇને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કાને તરવારબહાદુર ટેકધારી, પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરીસમ દેખિયા; એવા ભલા ભડવીર તે, અંતે રહેલા રાઈને, જન જાણીએ મન માનોઁએ, નવ કાળ મૂકે કોઇને. ૧૫ મા વર્ષે: Gathi Heritage Portal