પૃષ્ઠ:Rajpadhya.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાજપધ, ૨૫ વૈ=? ફ્રેશ થy , ૧૧- ૧/૬૮ સેં ને? 2.૦ ૬ . સાહ્યબી સુખદ હાય, માનતણો મદ હાય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એંશને અંકાર હોય, | દોલતનો દોર હોય, એ તે સુખ નામનું; વનિતા વિલાસ હોય, ઊઠતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હાય, હાય સુખ ધામનું; વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લે જે સુખ એ તો, બેએ જ બદામનું ! મેહ માન મેડવાને, ફેલપણું ફેડવાને, જાળફેદ તોડવાને, હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી. મહા મેક્ષ માણવાને, જગદીશ જાણવાને, - અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી. અલૈકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધારો, ખરે ખરી ખાંતથી. દિનકર વિના જેવ, દિનના દેખાવ દીસે, - શશિ વિના જેવી રીતે, સવૈરી સુહાય છે. Gandi -