પૃષ્ઠ:Rajpadhya.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાજપથ. પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખા, સુરસ વિનાની, જેવી, કવિતા કહાય છે. સલીલ વિહીન જેવી, સરીતાની શેાભા અને, ભર્તાર વિહીન જેવી, ભામિની ભળાય છે. વદે રાયચંદ વીર, સહમતે ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ચાતુરે ચાંપેથી ચાહી, ચિંતામણી ચિત્ત ગણે; પડિતા પ્રમાણે છે, સમણી પ્રેમથી. કવિયા કલ્યાણકારી, કલ્પતરૂ કથે જેતે; સુધાના સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી. આત્મના ઉદ્ધારને, ઉભગથી અનુસરા જો; નિર્મળ થવાને કાજે, નમેા નીતિ તેમથી. વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી; ધર્મવૃત્તિ ધ્યાન ધરજે, વિલખા ન વેગથી. ૧૫ મા વર્ષે: વવાણીઆ. Gandhi Heritage Portal