પૃષ્ઠ:Rajpadhya.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાજપથ. ૧૪ જળ હળ જ્યેાતિસ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તૂજ પ્રેરજે, ભય ભંજન ભગવાન. નિત્ય નિર્જન નિત્ય છે, ગુંજન ગજ ગુમાન; અભિવંદન અભિવંદના, ભય ભજન ભગવાન. ધર્મ ધરણુ તારણ તરણુ, શરણુ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવન કરણ, ભય ભજન ભગવાન. ભદ્ર ભરણુ ભીતિ હરણ, સુધા ઝરણ શુભવાન; કલેશ હરણુ ચિંતા ચુરણ, ભય ભજન ભગવાન. અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; ૨૭ We અજર અમર અણુજન્મ તું, ભય Gandh "Cage Portal