પૃષ્ઠ:Rajpadhya.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૮ રાજપધ. આનંદી અપવર્ગ તું, અકળ ગતી અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભય ભંજન ભગવાન. નિરાકાર નિર્લેપ છે, નિમૅળ નીતિ નિધાન; નિર્મોહક નારાયણા, ભય ભંજન ભગવાન. સચરાચર સ્વયંભૂ પ્રભૂ, સુખદ સાંપજે સાને; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભય ભંજન ભગવાન. સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; . ઇચ્છા વિકળ અચળ કરે, ભય ભંજન ભગવાન. આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરૂણાળુ કરૂણા કરે, ભય ભંજન ભગવાન, કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે હે હરા, ભય ભંજન ભગવાન. GO Gand Portal