પૃષ્ઠ:Rajpadhya.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાજપથ. શક્તિ શિશુને આપશે, ભક્તિ મુક્તિનું દાન; તુજ બુક્તિ જાહેર છે, ભય ભંજન ભગવાન. નીતિ પ્રીતિ નમ્રતા, ભલી શક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશે, ભય ભજન ભગવાન. દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ ભર્મ મન ધ્યાન; સપ જપ વણુ કપ દે, ભય ભજન ભગવાન. હર આળસ એદીપણું, હર અધ તે અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભય ભંજન ભગવાન. તનમન ધનતે અન્નનું, દે સુખ સુધા સમાન; આ અવનીનું કર ભલું, ભય ભજન ભગવાન. વિનય વિનતિ રાયની, ધરા કૃપાથી ધ્યાન; માન્ય કરા મ્હારાજને, અય ભંજન ભગવાન. ૨૯ ૧૬ મા વર્ષે: Ganudi Heritage Portal