પૃષ્ઠ:Rajpadhya.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાજપ, ૧૫. વિદ્યુતલક્ષ્મી પ્રભુતાપતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચા૫ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ ! સર્વ ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હાશે. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભેગવે એક સ્વ આત્મ પિત, એકત્વ એથી નય સુજ્ઞ ગોતે. ના મારાં તન રૂ૫ કાંતિ યુવતિ, ના પુત્ર કે ભ્રાત ના, ના મારો ભૂત સ્ટેડિયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતિ ના;, ના મારાં ધન ધામ વૈવન ધરા, એ મેહ અજ્ઞાત્વના, રે! રે! જીવ વિચાર એમજ સદા, અન્યત્વદા ભાવના. Gandhi meritage Portal