પૃષ્ઠ:Rajpadhya.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાજપધ. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પળાય; વીતરાગ વાણી વિના, અવર ને કોઈ ઉપાય. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ન નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી મેહ હારિણી, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણ છે. ઉપમા આપ્યાની જેને, તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહા ! રાજચંદ્ર બાલ, ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી, જાણી તેણે જાણી છે ! વચનામૃત વીતરાગનાં, પરમશાંત રસ મૂળ; ઔષધ જે ભવ રોગનાં, કાયરને પ્રતિકૂળ. ૧૭ મા વર્ષેઃ Ga neeti i Heritage Portal